________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
અંજનશલાકાની ક્રિયાઓ હોય તે કાના હાથે કરાવવી? શ્રી જિનચંદ્રસૂરિએ કહ્યું કે ખારવ્રતધારી નગરાજજી શ્રાવક તે માટે ચેોગ્ય છે. શ્રી જિનચંદ્રસૂરિના કહેવાથી રૂખમણી શેઠાણીએ નગરાજને ખેાલાવ્યા. તેઓ શેઠ પાનાચંદભાઈની વાડીમાં ઉતર્યા, રૂખમણી શેઠાણીએ જોશો દીનાનાથ શાસ્ત્રી તથા પં. વીરવિજયજી પાસે અંજનશલાકાનું મુહૂર્ત કઢાવ્યું. શ્રી નેમિસાગરજી મહારાજે તેમના કાઢેલા મુહૂર્તમાં ભૂલ બતાવી. પરંતુ દેશાવરામાં ખમણી શેઠાણીએ કંકાત્રીએ લખેલી હાવાથી ખીજું મુહૂર્ત લેઈ શકાયું નહિ. શ્રી નેમિસાગરજીએ કહ્યું કે—જે મુહુતૅ પ્રતિમાની પ્રતિષ્ઠા થશે તેજ સમયે સંધમાં રાગથી નાસંતાસા થશે. તે પ્રમાણે સંધમાં ભાગંભાગા થઈ—નગરાજજી. સં. ૧૯૦૧-૧૯૦૨ માં અમદાવાદ આવ્યા. નગરાજજીને નિયમ હતો કે મારી પાસે અમુક રૂપૈયા છે તે ખાવાથી પૂર્ણ થાય એટલે દીક્ષા લેવી. નીતિ, પ્રમાણિકતા, વચન ટેક, વિધિમાર્ગના ખપી એવા શ્રી નગરાજજી વાડીમાં રહેવા લાગ્યા. એક દિવસ નગરાજજી પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ કરતાં પ્રમાદ થઇ ગયા. તેથી નગરાજજીએ રસેઈયાને કહ્યું કે આજ ખાવામાં અન્યાયનું દ્રવ્ય આવ્યું હોય એમ લાગે છે. રૂખમણી શેઠાણીને એક હડી કરીને ગુમાસ્તા હતા તેને તેમણે પૂછ્યું. તેણે કહ્યું કે તમારા રસાયાને મેં પ્રેમથી છાનાંમાનાં મત
www.kobatirth.org
For Private And Personal Use Only