________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.
પ્રાંતિજ, વગેરે ઘણે ઠેકાણે તેઓ વિચર્યા હતા. તેમના ઉપદેશની જેનેપર સજ્જડ અસર થતી હતી. સાધુના ગુણોની તેઓશ્રી મૂર્તિરૂપ હતા. પિસ્તાલીશ આગમોના આધારે ચારિત્ર પાળવું એજ ખાસ તેમનું લક્ષ્ય હતું. અમદાવાદમાં સૂરજમલના ડહેલામાં કે જે હાલ આંબલીપળના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે તેમાં તેઓ ઉતરતા હતા. આત્માથી ચમત્કારી મુનિએ સં. ૧૮૧૩ માં મુજપરમાં સ્વર્ગગમન કર્યું.
અમદાવાદમાં હેમાભાઈ નગર શેઠની પુત્રી રૂખમણ શેઠાણું હતી. રૂખમણી શેઠાણીનાં પગલાંથી હઠીભાઈની ચઢતી દશા થઈ હતી. રૂખમણી શેઠાણુને હેમાભાઈ શેઠે પિતે રૂખાશેઠ કહીને બોલાવતા હતા. તેનું કારણ એ હતું કે રૂખમણી શેઠાણી પુરુષના જેવાં પરાક્રમી હતાં. એક વખત તેમણે વ્યાખ્યાનમાં શ્રાવકના ગુણે સાંભળ્યા તેથી તેમણે મુનિરાજને પૂછયું કે આકાલમાં કઈ બારવ્રતધારી ઉત્તમોત્તમ શ્રાવક હશે ખરો? તેને જવાબ મળ્યો કે પાલીમાં નગરાજજી શ્રાવક છે તે હાલ તેવા છે અમદાવાદ ઝવેરીવાડે, નીશાપોળના રહીશ શ્રાવક છેટાલાલ લખમીચંદ જણાવે છે કે શ્રી જિનચંદ્રસૂરિજી અમદાવાદમાં પાહીયાના ઉપાશ્રયે ઉતર્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિએ સિદ્ધિગિરિપર કાગડા આવતા બંધ કરેલા હતા. શ્રી જિનચંદ્રસુરિને રૂખમણું શેઠાણુએ પુછ્યું કે-શ્રાવકોગ્ય જે જે
www.kobatirth.org
For Private And Personal Use Only