________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
તેમણે ગુજરાતદેશમાં બાંધવા. ગાળામાંથી રાખવી વગેરે તેમણે
સુનિયેા હતા. તે સર્વે ધર્મક્રિયામાં તીક્ષ્ણ તરીકે શ્રી નેમિસાગરજીની પૂર્ણ પ્રશંસા કરતા હતા. ધણા સુધારા કર્યાં. ચુલાપર ચંદરવા પાણી લેવામાટે ડેાઇ રાખવી. પૂજણી સુધારા કર્યાં હતા. નગરશેઠ શેઠ હેમાભાઇ જેવા મેટા આગેવાન શેઠીયાએ તેમની સખ્ત ક્રિયાથી મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. વાડીવાળા મગનલાલ મૂલચંદભાઇ તથા શેફ જેશ'ગભાઈ હરીશગ તો એમ કહેતા હતા કે અમદાવાદમાં સુસાધુપણું આચારમાં મૂકીને સાધુપણું બતાવનાર શ્રી નૈમિસાગરજી હતા. નરોડામાં શ્રી નેમિસાગરજી મહારાજના આશીર્વાદથી શેડ દલપતભાઈ ભગુભાઇ વીશલાખની આશામી થયા હતા. તેમણે શેડ દલપતભાઇ ભગુભાને તથા શેડ પ્રેમાભાઈ હેમાભાઈને મીલ ન કરવાની ખાધા આપી હતી અને તે પ્રમાણે બન્નેએ પાળા હતી. શ્રી નેમિસાગરજી મહારાજને પદ્માવતીની સાહાત્મ્ય હતી. શેડ દલપતભાઈ ભગુભાઈની માતા હરકાર શેઠાણીને શ્રી નેમિસાગરજી મહારાજપર પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેમણે દલપતભાઇ શેઠને આશીઃ આપી હતી. પાલણુપુર, મેસાજીા, વડનગર, ઉંઝા, વિસનગર, ખેરાળુ, ચાણુસમા, પાટણ, વિજાપુર, માણુસા, પેથાપુર, વીરમગામ, માંડલ, રાધનપુર, સાણંદ, ઈડર, વસા, રાંમપુરા, સમી, મુજપર, માંડલ, પાટડી અને
www.kobatirth.org
For Private And Personal Use Only