________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ ભોગે રેગે સમ મન ગણું બાહ્યવૃત્તિ હઠાવે, આત્મામધે મન લય કરી પેગ હેળી જગાવે. ૪૫૪ વૈરાગીને રસ નહિ પડે બાાના તાનમાને, વૈરાગીને રસ નહિ પડે બાહ્યાના ભાન ગાને; વૈરાગીની દશા. વૈરાગીને રસ નહિ પડે ધામધૂમે ધડાકે, વૈરાગીને રસ નહિ પડે કેહવાર્તા તડાકે. ૪૫૫ વૈરાગીને રસ બહુ પડે ધર્મની વાત એગે, વૈરાગીને રસ બહુ પડે ધર્મધ્યાન પ્રાગે; વૈરાગીને પરમ સુખ છે આત્મમધ્યે રમેરે, વૈરાગીને પરમ સુખ છે રાગવૃત્તિ શમેરે. વૈરાગી થા ઝટપટ અરે શાનિત તેથી થનારી, વૈરાગી થા ખટપટે ત્યજી મુક્તિ તેથીજ હારી; વૈરાગી થા લટપટ હરી ધૈર્ય તેથીજ આવે, વૈરાગી થા પરમસમયે ભાવના ખૂબ ભાવે. ૪૫૭ ત્યાગીઓને ખચિત ટકશે ત્યાગ વૈરાગ્ય રે, ત્યાગીઓને ખચિત ટકશે ત્યાગ અધ્યાત્મત રે;
૪૫૬
www.kobatirth.org
For Private And Personal Use Only