________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
એધું છું એ અનુભવ કરી રાખ વિશ્વાસ મધે, જ્ઞાનાભ્યાસે સતત વિચરી રાખજે ચિત્ત શેાધે; વૈરાગીને પરમસુખના માર્ગ એ છે મઝાના, ત્યાગીને એ પરમ સુખના માર્ગ હેંતા ન છાના, ૪૫૦ અભ્રચ્છાયા ગગન વિજળી મેધનું ચાપ જેવું, તેવી કાયા ધન મન ગણી ધર્મમાં ચિત્ત દેવું; ખુઝયા મુઝયા ક્ષણિક પરખી સર્વ સંસાર લીલા, જ્ઞાનીએ કે પરમ સુખના થઈ ગયા છે રસીલા. ૪૫૧ સત્તા ખત્તા પ્રદ મન ગણી કીર્તિનેજ પ્રતિષ્ઠા, એને માની હૃદય ઘટમાં ભૂંડનીરેજ વિણા; હારા માર્ગે વહુન કર તું જ્ઞાનચારિત્ર યેાગે, મુંઝાતા ના ક્ષણિક જગમાં પાગલી દેહભાગે. ૪૫૨ સાચી શિક્ષા હૃદયપટમાં કોતરી રાખ ભાવે, માનેતાને ક્ષણિકવિષયે મુંઝ ના મેહ દાવે; શ્વાસોચ્છ્વાસે પરમસમયે લક્ષ્ દે એ પ્રમેાધી, પ્રામાઘે તું પડ નહિ જરા તત્ત્વને લેજ શોધી. ૪૫૩ વૈરાગીને પરમરસની વાણીમાં ચિત્ત લાગે, મ્હારૂં ત્હારૂં ક્ષણિક સમજી ચિત્તમાં એજ જાગે;
www.kobatirth.org
For Private And Personal Use Only