________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
જેને દેખી ગ્રહગણ ચળે રૂપવંતી સુનારી, ચાલી તેવી મરણ સમયે કર્મની વાત ન્યારી. ૧૯ નારી તારી કદિ નવિ થશે નષ્ટ થાવેજ કાયા, કાયા માયા પ્રતિદિન ઘટે અન્નની જેમ છાયા; કાયા કાચા ઘટસમ અરે પુત્રને તેમ જાયા, ચેતે ચેતે હદય સમજ મે ગે ભમાયા. ૪૨૦ જેના માટે પળપળ અરે જંપીને નાજ બેસે, જેના માટે તનમન અરે કાઢતે નિત્ય કલેશે, તેતે અને ક્ષણ નવ રહે નાશ્ય રૂપે થવાનું, કર્માધારે જનન મરણે મેહથી સિા જવાનું. ૪૨૧ એવું જાણ્યું તદપિ ન થયે ચિત્ત વૈરાગ્ય સાચે, જાણે એ નર જગ વિષે મેહગેજ કાશે; જેના ચિત્તે ગુરૂવરત દેશના સત્ય લાગી, તે સંસારે શુભ નર અરે ધર્મની વૃત્તિ જાગી. ૪૨૨ પડછું એ સમરણ કરતાં અન્ય લાગેજ ન્યારું, પsé એ સ્મરણ કરતાં અન્ય લાગેજ પ્યારું; પsé એ સ્મરણ કરતાં મેહ થાવે ન ચિત્તે,
છું એ સ્મરણ કરતાં મેહ થાવે ન વિતે. ૪૨૩
www.kobatirth.org
For Private And Personal Use Only