________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
જેના માટે બહુ બહુ સહે તેજ થાતા વિરોધી, જેના માટે મરણ કરતા તેજ મારે નિરોધી. ભૂલ્યા ભૂલ્યા તુજધન અરે અન્યને વિત્ત માને, ફૂલ્યા ફૂલ્યા પરધનવિષે મેહની છાકતાને; ફૂલ્યા ફૂલ્યા મન બહુ અરે માનમાં આયુ ગાર્યું, ઝૂલ્યા અલ્યા પરપરિણતેં ધર્મનું ભાન ટાળ્યું.
૪૧૬
હાથમાં માજી છે.
માજી હાથે હરું તવ ખરે ચિત્તમાં ને વિચારી, માજી હાથે હૐ તવ અરે શાધજે ધર્મધારી; માજી હાથે હજી તવ અરે ભૂલ લે સૈા સુધારી, ચેતા ચેતે ચતુર મનમાં જાવ ના જન્મન્હારી. ૪૧૭ જે જે દેખે જડ સહુ અરે નાશ તેના થનારા, શિષ્યા શિષ્યે ક્ષણિક ઘટના જન્મ પામ્યા જનારી; જન્મ્યા તેને મરણુ ભય છે પૂર્ણ હૈયે વિચારે, ચેતે ચેતા ચતુર મનમાં જન્મ પામ્યા જના. ૪૧૮ જેને દેખી મુનિવર ચળે અપ્સરારૂપ ભારી, જેને દેખી સુરપતિ ચળે જેહ સાન્દર્યક્યારી;
www.kobatirth.org
For Private And Personal Use Only