________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંઝાઈને પરધનવિષે કેમ મૃત્યુ કહે છે, જેને જાગી હૃદયઘટમાં કેમ ઉ વહે છે; તારા જેવા બહુ જન ગયા હાયહા રે કરીને, સાથે લીધું નહિ નહિ કશું નર્ક પામ્યા મરીને. ૪૧૧ વ્યા ઝાલે હરિણ ગણુને તેમ મૃત્યુ ગ્રહે છે, છૂટે ના કો સુરપતિ અરે કર્મ મા વહે છે; જાણી જાણી અરરર સહુ કેમરે ત્રાસ નાવે, આ સંસારે જનન મરણે કર્મરાજા નચાવે. ૪૧૨ માથાકૂટી બહુ જગ કરે મૃત્યુ કયારે ન મૂકે, મારું મારું બહુ બહુ કરી માનવી સત્ય ચૂકે; મુંછે જેમાં જનન મરણે વાસ તેમાંજ તારે, માયા જગ અવતરી શું કર્યું તે વિચારે. ૪૧૩ ભેળા પ્રાણી પરવશ બની કયાં કરે છે કષાયે, ભેળા પ્રાણ પરવશ બની દુઃખમાંહી ઘવાઓ; ભેળા પ્રાણી પરવશ બની ફન્દમાં કેમ લ્યા, ભેળા પ્રાણ પરવશ બની દુખપાથેધિ ફૂલ્યા. ૪૧૪ જેના માટે બહુ બહુ સહે તે ન થાતું જ ન્હારું, જેના માટે બહુ બહુ સહે તે અરે થાય ન્યારું
www.kobatirth.org
For Private And Personal Use Only