SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ આ સંસારે સુખ નહિ જરા ગાર્ડી માંહે ફરે, આ સંસારે સુખ નહિ જરા યૈમમાં સંચરેરે; (વૈરાગ્ય ) આ સંસારે સુખ નહિ જરા પુત્રવિત્તાદિકેર, આ સંસારે સુખ નહિ જરા કોધમાને કેરે, આ સંસારે મહુધનથકી મેહની છાક આવે, જાણા જાણા સમજી મનમાં જ્ઞાનથી ગર્વ જાવે; આ સસારે જનન મરણે સર્વ જીવે વહે છે, જ્ઞાની તેના અનુભવ કરી શાન્તિ સાચી લહે છે. ૪૦૪ ત્યાગી નિન્દા પરજનતણી દ્વેષને દૂર ટાળે, સાચાના તે અનુભવ કરી ધર્મમાં ચિત્તવાળા; ન્હાના મોટા જગત જન સા સંપીને નિત્ય ચાલે, ધર્મધ્યાને નિશદિન રહી મુક્તિમાં પૂર્ણ માલે. ૪૦૫ માથે માથે મરણુ સહુને કોઇના જીવવાનું, વ્હેલા મેડા જન સહુ જતા કાઇ ના જાણવાનું; પ્યારાં પ્યારી નિવ કદ રહે માત કે તાત ક્યારે, અંતે જાવું ખુખર ન પડે કોઈ આવે ન વ્હારે. ૪૦૬ www.kobatirth.org ૪૦૩ For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy