________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
એ
વ્હાલાં જે જે તુજ મનગણે કોઈ આવે ન સાથે, શ્રાન્તિ ત્યાગે અનુભવ કરી ધર્મ કરણીજ હાથે. ૩૯૮ સંસારરે સડ પડણે સર્વ દેહા સત્તા છે, મુંઝે ક્યાં તું તનમનવિષે સત્ય ના એ કદા છે; ચેતે ચેતેા હૃદયઘટમાં સર્વ બ્લૂટું વિચારી, આત્મા છે તું અનુભવ કરી ધ્યાનમાં પૂર્ણ ધારી. ૩૯૯ રાગ દ્વેષે નહિ નહિ કશી શાન્તિ સંસાર જાણા, તેને ત્યાગે જિનવર કહે શર્મ સાચુંજ આણા, રાગ દ્વેષે તનમનવિષે એલમાં દુઃખ છાયા, સૌને એવું સતત ભવમાં રોગ શાકે હણાયા, રાગી દ્વેષી જગજનનવષે સામ્ય છે ભાવ જેને, જાણા સાચી હૃદયઘટમાં શાન્તિ છે પૂર્ણ તેને; ઢોડા દોડા નહિ ભવવને દોડતાં થાક ઝાઝ, જે જે દોડયા વિષયવનમાં તે રહે ના જ સાજો. ૪૦૧ આ સંસારે સુખ નહિ જરા બાહ્યભાવે રમ્યાથી, આ સંસારે સુખ નહિં જરા ખાહ્યભાવે ભમ્યાથી; આ સંસારે સુખ નહિ જરા કામ્યમાગે જ લાકો, આ સંસારે સુખ નહિ જરા કેમ પાડજ પેાકેા. ૪૦૨
www.kobatirth.org
૪૦૦
For Private And Personal Use Only