________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
હું ભક્તજીવા આગમે ઉપદેશ કીધા છેવટે, એ સાંભળ્યે સ્મૃતિમાં રહ્યા તેથી કષાયેા બહુ ઘટે. ૩૪ કરશે! કષાયા ના ક્રિ સંસારનું એ મૂળ છે, જાણ્યું કષાયે જીવનતા એ જાણવું પણ ધૂળ છે; દુઃખા કષાયે સંપજે શાન્તિ ન સાચી પ્રગટતી, પરમાર્થબુદ્ધિ ઝટ ટળે. સંયમદશા પણ વિઘટતી. ૩૯૫ સદ્ગુરૂના અન્તિમપદેશ, ( મન્દાક્રાન્તા )
ભાભા ભવ્યે વિષય વિકથા ક્યાં કરે મેહભાવે, આવે સાથે નિહ નહિ કશું કર્મ તે સાથ આવે; આયુ: વીતે ક્ષણ ક્ષણુ અરે ચિત્ત વૈરાગ્ય લાવે, સાચા સાચા જિનવર વિશે ચિત્તમાં નિત્ય ભાવે. ૩૯૬ મ્હારૂં ત્હારૂં હૃદય કરતાં સાર આવે ન સારા, ભૂલે છે! શું ? હૃદય સમજી મેહથી જન્મે હાર; સંસારરે સુખ નહિં મળે પૂર્ણ આયુષ્ય ગાળે, વૈરાગી કે હૃદય સમજી ધર્મમાં આયુ વાળે. મુંઝે ક્યાં તુ વિષયવનમાં દુઃખ અંતે સદાનું, મુંઝી લોકે સુખ નહિં ગૃહ્યું માન કીધું મઝાનું;
www.kobatirth.org
૩૯૭
For Private And Personal Use Only