________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સ્થિરતાવર્ડ શિવશર્મના અનુભવ હૃદયમાં થાય છે, આત્માનુભવ સ્થિરતાવડે પરમાત્મપદ પરખાય છે; સ્થિરતાવડે નિજયેાગ્યતા પ્રગટે ખરેખર જાણવું, વિદ્યા સમર્પે સદ્ગુરૂ નિજ શિષ્યને એ માનવું. ૩૯૦ જે રાજચાગી મંત્રયેાગી કર્મયાગીજ ન થતા, સ્થિરતાવડે લયયેાગી આ વિશ્વમાં થાતા છતા; સંવર અને જે નિર્જરા તે સ્વૈર્ય અવલંબી રહે, સ્થિરતા સમાધિયાગમાં પરમાત્મપદ શાભા લહે. ૩૯૧ સ્થિરતાવડે સાધુત્વ છે જયાં વ્યક્તિભાવે સ્વૈર્ય છે, ત્યાં ઉપશમાદિભાવથી નિજભ્યક્ત સાચું ધૈર્ય છે; જ્યાં ઉપશમાદિસદ્ગુણ સ્થિરતા લહે ત્યાં શર્મ છે, જ્યાં ઉપશમાદિ સદ્ગુણે સ્થિરતા વધે ત્યાં ધર્મ છે. ૩૯૨ હું સ્વૈર્યની વૃદ્ધિ કરી ચારિત્ર દીપાવ્યું ખરૂં, આદર્શજીવન થૈર્યનું ભાવે સદા એ અનુસરું તવ દેડવાણી ચિત્તની સ્થિરતા વધી અનુભવ કા, તું પૂજ્ય પ્રાણાધાર મ્હારા ધ્યેયરૂપે હૈં વા. ૩૯૩ ઉપદેશ.
મંગલતનું અવસાન સમયે ખામણાં કીધાં ખરાં, હૈં સર્વ જીવ ખમાવિયા વૈરાગ્યથી લેાચન લા;
www.kobatirth.org
For Private And Personal Use Only