________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધીરજ વિના કાયર અને ઉછાંછળું મન થાય છે, નિજકાર્યસિદ્ધિપ્રાપ્તિ પાસે આવી પાછો જાય છે; શક્તિ છતાં ધીરજ વિના લેકે ઘણા હારી જતા, શક્તિ છતાં ધીરજ વિના લેકેજ ખાતે બહુ ખતા. ૩૮૧ ધીરજ વિનાના લેકની કિસ્મ ન કેવની થતી, ધીરજ વિનાના લેકની ઉમ્મર સકળ એળે જતી ધીરજ વિનાના લેકની સંગત કરે દુખે પડે, સંસારમાં ધીરજ વિના નર દુઃખ પડતાં રડવડે. ૩૮૨ પ્રખ્યાત જે વિવે થયા ધીરજ થકી મન જાણશે, શુભ પૈર્ય ઈશ્વરસમ ગણીને ભાવથી મન આણશે; શુભ ધેર્યને ધરવું સદા ચંચલપણું દૂરે કરી, કર્તવ્ય સગુણ ફર્જ એ તવ ધાર વર્તન આદરી. ૩૮૩ પાછા હઠી જા ના કદાપિ પર્ય મનમાં ધારજે, સંકટ પડે તે ધર્યથી વેઠી પ્રતિજ્ઞા સાર; શુભ પૈર્યથી દેખીશ અને મલે આગળ રહ્યાં, શુભ પૈર્યથી દુઃખ અને સંકટ સહ્યાં માણસ કહ્યાં. ૩૮૪ સ્થિરતા, શુભ પૈર્ય વણ શુભ સ્થર્યની આશા કદિ નહિ રાખવી. અન્તવિષે સ્થિરતા વધે સુખ વાનગી ઝટ ચાખવી,
www.kobatirth.org
For Private And Personal Use Only