________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પૈર્ય ગુણ જેમાં ખીલ્યો તે ધીર જગમાં જાણ; શુભ કાર્યને સાધક ખરો એ ભાવથી મન આણ. ૩૭૬ ધીરજ વડે કાર્યો કરે તે વિશ્વ યશને મેળવે, ધીરજ વડે કાર્યો કરે તે સગુણે બહુ કેળવે; શુભધેયં વણ ચાલે નહીં સંસારમાં કાર્યો કરે, શુભ ધર્યનું પગલું ભરંતાં ખપ પડે છે જગખરે. ૩૭૭ શુભ ધર્યું જેમાં નહીં અને તે વીર જગ નહિ થાય છે, શુભ વૈર્ય જેમાં છે સદા તે વીર જગ વખણાય છે; હિમ્મત વિના હારી જતા લેકે ઘીમાં ધારવું, કાયર કરે શું? કાર્ય મનમાં એ સદા અવધારવું. ૩૭૮ સામગ્રીઓ સર્વે મળે પણ ધૈર્યવણ શા કામની, સારી મતિ સજન દિયે પણ ધૈર્યવણ તે નામની, સાહાચ્ય સહુની હેય તે પણ પૈર્યવણ જગ હાર છે, ક્ષણક્ષણ વિષે ધીરજ થકી જગમાં સદા જયકાર છે.૩૭૯ રાણા પ્રતાપે ધંથી નિજ રાજ્ય પાછું મેળવ્યું, શિવાજીએ ધીરજ ધરીને સૈન્ય સારું કેળવ્યું,
જ્યાં વૈર્ય છે ત્યાં સર્વ છે જ્યાં બૈર્ય નહિ ત્યાં શૂન્યતા, શ્રદ્ધા અને ધીરજ વિના પ્રામાયની બહુ ન્યૂનતા. ૩૮૦
www.kobatirth.org
For Private And Personal Use Only