________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ ધર્મને પ્રાસાદ પાયાસમ ખરી શ્રદ્ધા કથી, શ્રદ્ધા વિના ધર્મજ નથી જેશ સકળ આગમ મળી. ૩૬૩ જે ધર્મ રૂપી દેહ તેના વીર્યસમ શ્રદ્ધા ખરી, શ્રદ્ધા વિના બળ નહિ જરી દે અનુભવ એ કરી; શ્રદ્ધાથકી મંત્ર ફળે શ્રદ્ધા વિના નહિ કે થતું, શ્રદ્ધા વિના નર જે કરે તે ક્ષણ વિનશ્વર થઈ જતું. ૩૬૪ તર્કો ઉપર તર્કો થતા તેના ઉપર તર્કો થતા, આપે દલીલે જે પ્રબળ તે વિશ્વમાં જીતી જતા; જે તાર્કિકેના તાકિકે તે અન્યને જાડું કરે, તર્કો કરે કેટી ગામે શ્રદ્ધા વિના નહિ કે કરે. ૩૬૫ તક ઉપર તર્કો કરે પણ તર્કને નહિ પાર છે, શ્રદ્ધા વિના તર્કોવડે દોડે કશે નહિ સાર છે; પ્રભુ કેવલીએ જે કથ્થુ શ્રદ્ધા કરી તેની ખરી, કર્તવ્ય નિજ તું કર ! સદા વિશ્વાસથી મનડું ભરી. ૩૬૬ શ્રદ્ધા વિના પ્રામાણ્ય નહિ પ્રામાણ્ય વણ શ્રદ્ધા નહીં, એ બે પરસ્પર જીવતાં કારણ અને કાર્યો સહી; શ્રદ્ધા વિના ફતહ નહિ યાહેમ જીવન નહિ થતું, શ્રદ્ધા વિના છવાય નહિ જગલેકમાં નિશ્ચય મત. ૩૬૭
www.kobatirth.org
For Private And Personal Use Only