________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
દાનેશ્વરી જે હોય છે તે યાચના સહેતા નહીં, શુભ દાનશૂરા લાકનાં નામે અમર શાલે સહી. ૩૫૫ કર્તવ્યરૂપજ ફર્જ છે શુભદાન દે! નિજ શક્તિથી, કર્તવ્યરૂપજ ફર્જ છે તવ દાન દે! નિજ ભક્તિથી; કર્તવ્ય આવશ્યક સદા તવ દાનનું દિન દિન પ્રતિ, નિજ શક્તિની એ ફ્થી અધિક નહીં તવ એ ગતિ. ૩૫૬ કર્તવ્ય હારૂં કર! સદા નિજ શકિતથી શુભદાનનું, કર્તવ્યદાનની ક્ર્જમાં નહિ નામ શાલે માનવું; જ્યાં યાં ખરે દેવું ઘટે જે જે જ જે શક્તિવર્ડ, ત્યાં ત્યાંજ તે તું ઢે ! ખરે તે તે જ તુજને પરવડે. ૩૫૭ તવ શક્તિયે જે દાનમાં વપરાય તે વૃદ્ધિ લડે, વિશ્વાસ એવા રાખીને તું દાન કર! જ્ઞાની કહે; એકેંદ્રિયાદિ જીવ સર્વે દાન ક઼જ સાચવે, જીવાજીવાપગ્રહવડે સર્વે જીવે ગણધર કવે.
Ο
www.kobatirth.org
૩૫૮
નીતિ.
નીતિ વિનાનું જીવવું તે જીવવું પણ ધૂળ છે, સામાન્ય નીતિ ધર્મ છે તે વિશ્વ જીવન મૂળ છે;
For Private And Personal Use Only