________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન
વાચિક કાયિક શક્તિયે જે જ્ઞાનદાને વાપરે, મનની ખીલેલી શક્તિયાને જ્ઞાનદાને વ્યય કરે; જે જ્ઞાનદાન સહાયમાં નિજવિત્ત ખર્ચે ભાવથી, અહુકમને તે નિર્જરી જ્ઞાની અને શુભદાવથી.
અભયદાને રાચતા બહુ જીવની રક્ષા કરી, સંસારપાચેાધિ તરે તે જન્મ મૃત્યુ સંતુરી; જે દાન શા હોય છે તે ધર્મશૂરા થાય છે, સહુધર્મની રક્ષા કરે એ દાન જિનવર ગાય છે. ૩૫૨ જગજીવની તુષ્ટિ કરે પુષ્ટિ કરે રક્ષા કરે, શુભ દાન વણુ ચાલે નહિ આ વિશ્વમાં ક્ષણ ભર અરે; શુભ દાન શ્વાસોચ્છ્વાસ છે શુભ વિશ્વજીવનમંત્ર છે, શુભદાન ત્યાં છે માન જગમાં દાન રક્ષકતંત્ર છે. ૩૫૩ સહુ ધર્મ જીવનયંત્ર છે એ દાન જગને ધર્મ છે, એ દાન જનની જે છે એથી સદા શિવ શર્મ છે; દાતાર આંધે કીર્તિનું મન્દિર અવિચળ ીપતું, કવિનું કર્યું બહુવર્ષ સુધી રહી સકળને જીપતું. ૩૫૪ જ્ઞાનેશ્વરી જે હાય છે તે આશ પરની પૂરતા, દાનેશ્વરી જે હાય છે તે દુઃખી દુઃખા ચરતા;
૩૫૧
For Private And Personal Use Only