________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરહંપણે જે દાન દે મુક્તિ સ્વયં સહેજે વરે, નિરહંપણે જે દાન દે સંસારમાં તે નહિ કરે, નિષ્કામભાવે દાનને દેતાં સકળ સિદ્ધિ ખરે, પરમાર્થપદશક્તિ ગ્રહી કર્મ કર્યા બહુ નિર્જરે. ૩૪ જે દાનમાંહી રક્ત છે તે ધર્મમાં આસક્ત છે, શુભપાત્રમાં જે દાન દે તે ઈશ્વરી મહાભક્ત છે; સ્વાર્પણ કરે છે જે મળ્યું તે આત્મભેગી વીર છે, અત્તરથકી જાણે ખરે એ સંત સજજન ધીર છે. ૩૪૩ જે દાનને નિજ ફર્જ માની સદા તે જન ખરે, ભો ! હદયની ભાવનાથી દાન ગુણ વેગે વરે; જગયુદ્ધ શૂરા જનાથકી પણ દાનવીરજ શ્રેષ્ઠ છે, શુભ દાનગુણ વિણુ ખરે એના થકી સહુ હઠ છે. ૩૪૪ વિકમ ખરે દાનેશ્વરી સ્વાર્પણ કર્યા પ્રાણે અહે ! શ્રીકણું ભેજને સંપ્રતિ ભરતાદિ દષ્ટાન્ત લહે. શુભ તીર્થ જંગમ સાધુને જે દાન દે તે ભવતરે, પ્રત્યક્ષ ફલ છે સાધુને જે દાન દે તેથી ખરે. ૩૪૫ બહુમાનપૂર્વક ભક્તિથી આભવ વિષે ફલ થાય છે, દષ્ટાન્ત એનાં જીવતાં ગીતાર્થગુરૂએ ગાય છે;
www.kobatirth.org
For Private And Personal Use Only