________________
Shri Mahavir Jain Aradhana Kendra
وی
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા ટળ્યા વણુ દાનના ચાર કેનહિ આચરે, જે દાન શા હાય છે તે દાનવ્રુત્તિજ આદરે. ૩૨૮ સભ્યાસ વા ત્યાગીપણું નહિ દાન વણ ક્યારે મળે, ઢાષા અહંતાથી થયા નહિ દાનવણુ ક્યારે ટળે; જિતકલ્પ છે વ્યવહારમાં શુભ દાન દેવું જાણવું, જીતકલ્પ છે જગલાકના એવું હૃદયમાં આવું. ૩૨૯ ઉપકાર જગના વાળવા જગદાન સમ કાઈ નથી, ઉપકાર વળતા દાનથી શાસ્રા જીવે સર્વે મથી; ભવમાં ભટકતાં જીવને ઉપકાર જીવાએ કર્યાં, ઉપકાર જગના વાળવાને દાન દ્દો ભાવે ભર્યાં. ઉપકાર સહુના છે પરસ્પર જીવવામાં જાણીને, ઉપકાર સૈાના છે ભવાભવ એવું મનમાં આણીને; ગાર્હસ્થ્ય ભૂષણદાન છે ઘરમાર શાભા એ વડે, ઘરખાર માંડયું વિશ્વમાં એ દાન દીધે પરવડે. ૩૩૧ નિજ દેહને ડામી કપેાતે દાન ગુણને સાચચે, દૃષ્ટાંત લૈાકિક ગ્રંથમાં ઘરખાર શેાભામાં કચે; સાહાચ્ય લીધું વિશ્વનું એ દાનથી પાછું વળે; સુગુરાજનેને ભાવથી ઉત્તર શિખામણુ એ ગળે. ૩૩૨
૩૩૦
For Private And Personal Use Only