________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુત જ્ઞાનગુણ આદેય છે શ્રુત જ્ઞાનગુણ આદેય છે, શ્રુત જ્ઞાનગુણ તવ સેવ્ય છે શ્રુતજ્ઞાનગુણ તવ ધ્યેય છે. ૩૨૪ મતિ આદિ પંચ પ્રકાર છે એ જ્ઞાનના મન જાણવા, સમજી સકળ સમ્યપણે અન્તરવિ પ્રકટાવવા
ગીતાર્થ વિહાર: પ્રથમ” આગમવિષે જ્યાં ત્યાં જુવે, શ્રતજ્ઞાન ગંગામાં ઝીલી પાપ સકળ વેગે પૂ. ૩૨૫ શ્રીવીરશાસન જ્ઞાનથી ચાલે જગતમાં જાણશે, સમજ્યા વિના હઠવાદથી છેટું હૃદય નહિ તાણશે; સેવા ખરી શ્રુતજ્ઞાનની શ્રતજ્ઞાનિની સેવા ખરી, એ જ્ઞાનગુણવણ મુક્તિનહિ ભાખ્યું ખરૂં અનુભવ કરી.૩૨૬
દાન
સંસારમાં હું દાન દીધું ભક્તિથી શુભપાત્રમાં, તેથી શીયલ શેભી રહ્યું હારા રગેરગ ગાત્રમાં જે દાન દે તે શીયલને પામે ખરેખર જાણવું, સાંવત્સરિક તીર્થકર દે દાન મનમાં આણવું. ૩૨૯ શુભદાન શીયલ તપ અને શુભ ભાવના એ ચાર છે, એ ધર્મભેદેમાં પ્રથમ તે દાનને વ્યવહાર છે
www.kobatirth.org
For Private And Personal Use Only