________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરેના ૮૦-૯૦ વર્ષના જે જે શ્રાવકો અમને તથા અમારા ગુરૂ શ્રીને મળેલા તેઓશ્રી મયાસાગરની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. સં. ૧૮૦૬ ની સાલ શ્રી મયાસાગરજી મહારાજજી માણસામાં શેઠ મોતિચંદ કૃષ્ણજીની ધર્મશાળામાં આવી ઉતર્યા હતા અને ચોમાસું કર્યું હતું એમ માણસાના શ્રાવક વૃદ્ધ શા. વહાલચંદ વસ્તાચંદ જણાવે છે. તેઓશ્રીએ શ્રાવકોને સારી રીતે વિધિપૂર્વક આંબીલની ઓળી કરવાની શિક્ષા આપી કરાવી હતી. હેકા વગેરે કુવ્યસનને ત્યાગ કરાવ્યું હતું. માણસામાં વિજાપુર અને પેથાપુર વગેરેમાં તેઓએ ખ્યાખ્યાન વાંચીને ઘણું ઘાંટાળા દૂર કરાવ્યા હતા. રામપુરાના શેઠ અમૃતલાલ (અમથાલાલ) ગુલાબચંદે શ્રી મયાસાગરજી મહારાજ પાસે જૈન ગ્રન્થને અભ્યાસ કર્યો હતે. માણસામાં જ્યારે મયાસાગરજીએ ચોમાસું કર્યું ત્યારે રામપુરાથી અમથાલાલ શેઠ ભણવા માટે ભાવથી ગુરૂ પાસે આવ્યા હતા. શ્રી મયાસાગરજીએ અમદાવાદમાં સં. ૧૮૦૭ ની સાલમાં સ્વર્ગગમન કર્યું. શ્રી મયાસાગરજી મહારાજે પિતાના પટ્ટપર શ્રી નેમિ
સાગરજી મહારાજને સ્થાપન કર્યા. ગુજરાત૬૮. શ્રી મયાસા- માં યતિવર્ગ વગેરેમાં જે ચારિત્રમાં શિથિગરપકધર શ્રી- લતા વર્તતી હતી તેને દૂર કરવામાં ક્રિયામાન મુનિરાજ દ્વારક તરીકે પ્રસિદ્ધિ પામેલા અને વીમો
www.kobatirth.org
For Private And Personal Use Only