________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
શુતાનયાત્રા શ્રત જ્ઞાન સાચુ તીર્થ છે જિનવાણીની યાત્રા કરે, પૂજા કરો જુનવાણીની ભવ્ય ! ભવધિ તરે; કલિકાલમાં આધાર છે જિનવાણાને અવધારવું, સ્વાધ્યાય પર્યાલચના યાત્રા કરીને ધારવું. ૩૦૮ આગમ અને શ્રુતજ્ઞાનિની આશાતનાઓ ટાળવી, આગમ કરીને આગળ નિજ બુદ્ધિ ધર્મ વાળવી; શ્રુતજ્ઞાનગંગાતીર્થની યાત્રા કરે પાપ ટળે, શ્રદ્ધાસુભક્તિવેગથી જીવ મુક્તિની વાટે વળે. ૩૦૯ આગમતણી રક્ષાથકી આરાધના છે ધર્મની, મુક્તિ રહી કરતલવિષે એ વાત ભાખી મર્મની, સિદ્ધાંતનું જે પઠન પાઠન સાહાય તેમાં જે કરે, તે જ્ઞાની થઈ અંતે ભલી પરમાત્મપદવીને વરે. ૩૧૦
જ્યાં પઠન પાઠન થાય ત્યાં સિદ્ધાંતની યાત્રા ખરે, આગમશ્રુતિ શુભ પાત્ર છે સમજે ખરે તે ભવ તરે, શ્રદ્ધા સુભક્તિ માનથી ગુરૂ પાસ આગમ સાંભળે, સિદ્ધાંત યાત્રા તે ખરી અજ્ઞાનતા પાપ ટળે. ૩૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only