________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
શુભ ભાવથી પાછા હુઠો નહિ વિઘ્નકોટી ઉપજે, અંતે ખરે શુભ ભાવથી મન ઉચ્ચતા શુભ સંપજે. ર૯૯ આત્માન્નતિ સંઘાતિ શિષ્યાન્નતિ તીક્ષ્ણન્નતિ, ધર્માંન્નતિની ભાવના પ્રગતિવિષે છે સન્મતિ; અનુભવ કર્યાં પાસે રહી એ ભાવના ઉદ્ગારથી, જય જય ગુરુજી પૂજ્ય તું એ ભાવના આચારથી.૩૦૦ યાત્રા કરી હૈં તીર્થની જંગમ અને સ્થાવરતણી, શુભભાવના બળ વેગથી મન લાગતી સૈાહામણી;
યાત્રા
૩૦૧
યાત્રા કરે તે ભવ તરે આત્માન્નતિ વેગે વરે, કાટી ભવાનાં પાપને તે સાધ્ય સંલક્ષ્ય હરે. યાત્રા કરે ગુરૂવરતણી સમ્યકત્વ શુદ્ધિ થાય છે, સારિત્ર્ય ગુણ અભિલાષ તે યાત્રાથકી પ્રગટાય છે; યાત્રાથકી તીર્થાન્નતિ આ વિશ્વમાંહી થાય છે, યાત્રા ખરી સમજ્યાથકી અજ્ઞાન દૂરે જાય છે. ૩૦૨ શુભ સાધુઓના દર્શને સમ્યકત્વ શુદ્ધિ પ્રકટતી, શુભ સાધુઓના દર્શને મિથ્યાત્વ બુદ્ધિ વિઘટતી;
www.kobatirth.org
For Private And Personal Use Only