________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવના જે ભાવનાને ભાવતા તે શર્મ શાશ્વત પાવતા, જે ભાવનાને ભાવતા તે સિદ્ધિ શિવપુર જાવતા; જ્યાં ભાવ વર્તે મુખ્ય ત્યાં આચાર, ફલને આપતે, જ્યાં ભાવના વર્ત ખરી ત્યાં સદ્ગોની છાપ તે. ૨૮૨ શ્રી ભરત પેઠે ભાવનાને ભાવતાં કેવલ લહે, મરૂદેવી માતાવૃત્ અહે શુભભાવનાથી શિવ વહે; આષાઢમુનિએ ભાવનાથી મુક્તિને ક્ષણમાં લહી,
તમપ્રભુએ ભાવનાથી રાગની સંતતિ દહી. ૨૮૩ શ્રી પ્રસનચંદ્ર ભાવના ભાવી ખરે કેવળ વર્યું, શુભપંચદશશત તાપસેએ ભાવથી શવ પદ ધર્યું બલદેવ શ્રાવક હરિણુ જીવડે ભાવથી સ્વર્ગ ગયે, શ્રીકૃષ્ણ વંદી સાધુઓને ભાવથી નિર્જર લો. ૨૮૪ શ્રી શ્રેષ્ઠી ભાવનાથી સ્વર્ગ દ્વાદશમાં ગયા, ભાવી ભલી મન ભાવને જીવો ઘણા સિદ્ધ થયા; પરિણામની છે મુખ્યતા ફલ પામવા આચારમાં, સંસારીનાને ત્યાગીના એ મુખ્ય છે વ્યવહારમાં. ૨૮૫
www.kobatirth.org
For Private And Personal Use Only