________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ધ્યાનમાં સ્થિરતા થતાં સમતા સમાધિ આવતી, સમતા સમાધિમાંથી મુક્તિ દશા ઘટ ભાવતી; સમતાસમાધિ. સમતા સમાધિયોગથી ના ભાગની ઈચ્છા થતી, આનન્દમાં અદ્વૈતતા સંક૫તા દરે જતી. ૨૭૮ આનન્દ શુદ્ધ સમાધિમાં નહિ ખાદ્યવિષયે ભાસતા, આનન્દ શુદ્ધ સમાધિમાં સમ્યકત્વ આદિ ગુણ છતા; આનન્દ શુદ્ધ સમાધિમાં ચારિત્ર નિશ્ચય વૈર્ય છે, આનન્દ શુદ્ધ સમાધિમાં નિજ શુદ્ધ વિર્ય ધર્યું છે. ૨૭૯ નહિ રાગવા નહિ દ્વેષ એ ભાવ અન્તર્ પ્રગટતે, ત્યારે સમાધિ પ્રગટતાં પરભાવ રે વિઘટતે; આમેપગે રમણતામાં લીન મનડું થાય છે, ત્યારે સમાધિગને આસ્વાદ ઘટ પરખાય છે. ૨૮૦ પરમાત્મધ્યાનસમાધિની હે ભાવના ભાવી ખરી, ઈચ્છા પ્રવૃત્તિ યોગથી આચારમાં મૂકી ભલી, શુદ્ધાત્મધર્મ સ્વરૂપની જે ભાવના ભાવે સદા, સંસારસાગરને તરી તે દુખ પામે નહિ કદા. ૨૮૧
www.kobatirth.org
For Private And Personal Use Only