________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન.
તું આત્મધ્યાને ચિત્તોડી ધર્મધ્યાને સ્થિર થા, શુભધ્યાનમાં મસ્તાન થઈ સમતાવડે શેાલી રહ્યા; તું ધર્મધ્યાને રમણ કરતા પાપની કોટી ટુરે, પરમાત્મતા પ્રગટાવવા નિજ આત્મ સત્તાને મરે. ૨૬૧ જે આતધ્યાને દ્રધ્યાને રાચતા ભવમાં ફ, દુર્ધ્યાનથી જીવા જગમાં વિવિધવેષે અવતરે; દુર્ધ્યાન ધ્યાતા જીવ જગમાં ખાલમરણે બહુ મરે, દુર્ધ્યાનને જે ધ્યાવતા તે વિવિધદુઃખે અનુસરે, ૨૬૨ દુર્ધ્યાન.
www.kobatirth.org
જેને થતું દુર્ધ્યાન તેને શાન્તિ નહીં સ્વપને કદા, જેને થતું દુધ્યાન તેને દુઃખની શ્રેણી સદા; જેને થતું દુર્ધ્યાન તેના શત્રુ ચેતન છે સહી, જેને થતું દુર્ધ્યાન તેને મૂઢતા વ્યાપી રહી. જે આર્તને છે રૌદ્ર એ એ ધ્યાન કૂડાં જાણવાં, આત્માથિજીવેએ કદાપિ ચિત્તમાં નહિ આણવાં; જે આતધ્યાને રદ્રધ્યાને વ્યાપ્ત છે તે દુષ્ટ છે, જે મુક્ત છે દુર્ધ્યાનથી તે સાધુધર્મે પુષ્ટ છે.
૨૬૪
૨૬૩
For Private And Personal Use Only