________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટયા પ્રમાદ વારીને દુર્થોન જેહ સમાવતે, પ્રગટયા પ્રમાદે વારીને જે ચિત્ત સ્થિરતા લાવતે પ્રગટયા પ્રમાદ વારીને પરમાત્મતા મન ભાવતે, નિઃસંગ થઈ તે મુક્તિના પ્રાસાદમાંહી જાવ. ૨૬૫ શુભ ધ્યાન, શુભધ્યાનમાં આરૂઢ નહિ તે મુક્તિપદથી દૂર છે, શુભધ્યાનથી જે દૂર છે તે ચિત્તમાંહી ક્રૂર છે; શુભધ્યાનથી જે દૂર છે તે કર્મયેગી નહિ થતું, શુભધ્યાનથી જે દૂર છે તેને નહીં સાચે મતે. ૨૬૬ કર્તવ્ય કાર્યો જે કરે નિજફર્જના અધિકારથી, નિર્લેપ રહે દુર્ગાનથી તેને કશું બંધન નથી; સાપેક્ષતાએ જાણવું એ ઉર્ધ્વગુણસ્થાનકવિશે, અધિકાર જુદા સર્વના ફર્લો સકળ જુદી દીસે. ૨૬૭ જે મુક્ત થઈ દુર્યાનથી અધિકાર ફર્જ મન ધરે, શુભધ્યાનમાં આરૂઢ થઈ પરમાત્મતા વેગે વરે, આરૂઢ થઈ શુભધ્યાનમાં કર્તવ્ય કાર્યો જે કરે, ઉજજવલ ધરી પરિણામને પંડિતમરણે તે મરે. ૨૬૮
www.kobatirth.org
For Private And Personal Use Only