________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
આ વિશ્વમાં માયા સામે ના શત્રુ બીજે જાણ, માયા વસે ત્યાં કર્મ એ ભાવ મનમાં આણ ઉપવાસ છઠ અઠ્ઠમ અને બે માસને તપ ફેક છે, યાવત્ હૃદય માયા વસે તાવ ખરે રણપિક છે. ૨૪૩ આહાર લુખો ભક્ષને નગ્ન રહેવું સહેલ છે, પણ કપટને જે ત્યાગ એવું તપ અરે મુશ્કેલ છે; માયા નચાવે તેમ જે જન નાચતા તપ શું કરે, માયા હૃદયમાં ધારીને જન બાહ્ય તપથી શું હરે. ૨૪૪ તપસી બની લપસી જતા તે તપસીએ માયાથકી, માયા ત્યજ્યા વણ બાહ્ય તપથી મુક્તિની ક્યાંથી વકી; કાપટય બહુ મનમાં ધરે ને બાહ્ય તપથી જે તપે, આશા ઘણી મનમાં ધરે ને જે મળે તે સહુ ખપે. ૨૪૫ પરવા જનેની બહુ રહેને ચિત્ત વર્ત કામના, ત્યાં બાહ્ય તાપ બહુ ભેદના તપવા અરે એ નામના; સાધુ બનીને કોઇને કંકાસ કજીયા હેરતા,
ત્યાં તપ ખરું ન માનવું જ્યાં ચેર નિજ ધન ચેરતા. ૨૪૬ દુર્જનપણું મનમાં રહે વિશ્વાસઘાતજ થાય છે, બહુ આળ દેવાં અન્યને ને સ્વાર્થતા પ્રકટાય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only