SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે તપ તપે દુર્ગાનવહુનિ જવાલ મનમાં પ્રગટતી, લેખે ન થાતું તપ અરે જ્યાં ધર્મવૃત્તિ વિઘટતી. ૨૩૮ હિંસા થતી જે તપથકી એ ત૫ નહીં પણ પાપ છે, વૈરજ વધે જે તપ થકી એ તપ નહીં પણ શાપ છે; જ્યાં ખેદ થાતે અતિ ઘણે એ મેહનાટક ખેલ છે, જે તપ તપે હિંસા ટળે એ તપ ઘણું મુશ્કેલ છે. ૨૩૯ શુભ પચ્ચને જે તથ્ય વધવું તપ ખરું એ જાણવું, શુભ સત્ય વદવું તપ ખરું એ ચિત્તમાં ઝટ આણવું; જે ખેદ પ્રગટ ચિત્તમાંથી ટાળવે એ તપ ખરું, જ્ઞાનિજનોને તપ ખરું એ પ્રકટતું મનમાં મરૂં. ૨૪૦ જે સત ભય આ વિશ્વમાંહી દુઃખના દાતાર છે, જે સપ્તભયના વેગથી શાન્તિ ન ચિત્ત લગાર છે, એ સત ભયને ટાળવા એ શ્રેષ્ઠ તપ આરાધ્ય છે, નિર્ભયપણું તપ છે ખરું એ સાધુઓને સાધ્ય છે. ૨૪૧ આ જગતમાંહિ માનથી સુખી થયે ના કે અરે, જે માનને માનવી પાપિતણું પિઠી ભરે; એ માન ટાળી અષ્ટધા જે જીવવું તે જીવવું, માનવૃત્તિ ત્યાગ, એ માનવવૃત્તિ ટાળવી એ તપ ખરું ભાવે કવું. ૨૪૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy