SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરભાવ વૃત્તિ ટાળવી ઝટ કામવૃત્તિ બાળવી, મમતાથકી પર વસ્તુપર એ વૃત્તિને ઝટ ખાળવી; સંતાપ મનના ટાળવા એ તપ જગમાં શ્રેષ્ઠ છે, એ શ્રેષ્ઠતપની આગળે બાકી તપે તે હઠ છે. ૨૩૪ જે કામથી શાન્તિ જરા નહિ પામતે કે માનવી, જે કામના સેવક બની વર્ણન કરે મેટા કવિ જે કામથી જન આંધળે એ કામને ઝટ બાળ, એ તપ તપમાં શ્રેષ્ઠ છે તપસી તપે એ ભાળવે. ૨૩૫ ઈચ્છા થતી જે ચિત્તમાં જે જીવને સંતાપતી, ઈચ્છા જગમાં શાકિની સૌના હૃદયાં વ્યાપતી, ઈચ્છાય છે ઈચ્છાથકી આ જગમાંહિ નવનવું, ઈચ્છા અરે એ જીતવી એ શ્રેષ્ઠ તપ ભાવે કવું. ૨૩૬ જ્યાં કામનું છે જેર ને આશાતણી હેળી બળે, અસ્થિર બહુ જ્યાં ચિત્તને કેપે ઘણું મન પ્રજ્વલે; શાન્તિતણું જ્યાં નામ નહિ એ તપ ખરેખર જૂઠ છે, તેના અરે તાબે થવું તે મૃતક માનવ મૂઢ છે. ૨૩ જયાં વૈર લેવા વૃત્તિ છે ત્યાં તપ કર્યું એળે જતું, જ્યાં વૈરભાવ ન હોય છે એ તપ ખરા લેખે થતું; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy