________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
તું તપ તપી ઉપશમ લો જે જાયના મુખથી કહે, હું તપ તપ્યું સમભાવથી આનન્દ ગુણ અન્તર્ લા; તપ, જે તપ તપે મમતા ઘટે જે તપ તપે ઈષ ટળે, કુત્સિત બહુ ઈચ્છા ટળે એ તપવિષે જન કે ભળે. ૨૩૦ જે તપ તપે જિનવર જપે બહુ કમની રાશિ ટળે, જ્ઞાની તપસ્વી સાધુને નિશ્ચયથકી એ તપ મળે; આનન્દ પ્રગટે અતિ ઘણે સમતા હદય પ્રગટાય છે, એ તપ ખરૂં આગમ કથે સન્ત પ્રયને પાય છે. ૨૩૧ જે ત૫ તગ્યાથી મેહનીનું જોર ઓછું થાય છે, જે તપ તયાથી ફ્લેશને કંકાસ દૂરે જાય છે; જે તપ તપ્યાથી કેધ વૈરી મનથકી વિઘટાય છે, એ તપ તપમાં શ્રેષ્ઠ છે એને જ સન્ત રહાય છે. ૨૩૨ જે તપ તપે નિદા ટળે ચાડી ન પરની થાય છે, નિન્દાને ચાડી ત્યાગ એ પ્રશસ્ય તપ કહેવાય છે, અન્તરૂતણી સહુ વાસનાઓ ટાળવી એ તપ કહ્યું, જ્ઞાનિજનેએ જ્ઞાનથી શુભ ભાવાગે એ લહ્યું. ૨૩૩
www.kobatirth.org
For Private And Personal Use Only