________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
કર્તવ્ય જે નિજ કર્મ તેના ઉદ્યમે વિઘ્ના પડે, સામે લડે છે કર્મયાગી આત્મશુભ શક્તિવડે. જીવાય ના ઉદ્યમ વિના એ સૂત્ર મનમાં ધારવું, ઉદ્યમ વિના સિદ્ધિ નથી એ ચિત્તમાંજ વિચારવું; આ વિશ્વમાં ઉદ્યમથકી ચડતી જીવાની થાય છે, જ્યાં ત્યાં જગમાં દેખશે। અનુભવથકી પરખાય છે,૨૨૬ ઉદ્યમ કરે તે જય વરે એ સૂત્ર ભૂલે ના દ્દેિ, સાફલ્યજીવન સહુ થશે વિશ્વાસ જો ધારે હ;િ ઉદ્યમ પ્રખેધી આદરી આદર્શ જીવન હૈં કર્યું, જય જય ગુર। આ જગમાં હારૂં જીવન મનમાં ધર્યું.૨૨૭ ઉપદેશ સુધા કર્ણની ચાલી વડે પીધે ખરે, ચૈતન્ય પ્રગટયું તે થકી ઉદ્યમ હૃદયમાં સપ્ચરે; જય જય ગુરૂ પાતા હુને સૌંધ અમૃત પ્રેમથી, જગમાં ગુરૂ કર્તવ્ય છે શિષ્યાન્નતિ એ નેમથી. ૨૨૮ ઉદ્યમ કરી બહુ તપ તપે જે લાગતું મન આકરૂં, મન કામના ના કોઈની તપજીવન એ હારૂં સ્મ; જે તપ તપે ઇન્દ્રિયના જીતાય છે વિષયે સવે, એ બાહ્ય અન્તર્ ભેદથી તપ સત્ય છે શાસ્ત્રા કવે. ૨૨૯
www.kobatirth.org
૨૨૫
For Private And Personal Use Only