SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ૨૨૧ જે સાધુએ આચારને ઉદ્યમ કરે શુભ જ્ઞાનથી, તે સાધુએ છે પૂજ્ય મારે ભક્તિને સન્માનથી; ટિખટ્ટુ થઈ જે સાધુએ ઉપદેશ સાચા આપતા, મુક્તિપચે તે સંચરે જ્ઞાનાદિર્ગુણુથી વ્યાપતા. પરમાર્થના ઉદ્યમવિષે નિજ દેહનું સ્વાર્પણુ કરે, એ સાધુએ ચિરંજીવા પરમાર્થમાં પગલાં ભરે; ઉપકાર છેજ પરસ્પરે આ વિશ્વપ્રાણી માત્રને, ઉપકાર લીધા વર્ણ કદિ પાષે નહીં કે ગાત્રને, ૨૨૨ ઉપકાર લેવા આપવા જીવે પ્રતિ નિજ ફર્જ છે, એ ફર્જ સાધુ સાચવે તેમાં ન કાંઈ ગર્જ છે! એ ર્જને પૂરી કરે છે સાધુઆ ઉદ્યમવડે, પ્રતિદિન સાચા ધર્મના ઉપદેશ આપે પરવડે. ચારિત્ર્ય સાચું પાળવું એ સાધુનું કર્તવ્ય છે, કર્તવ્યના ઉદ્યમ કરો એ સૂત્રતા સ્મર્તવ્ય છે; કર્તવ્યના ઉદ્યમ વિના ના કર્મચેગિપણું અહે, કર્તવ્યના ઉદ્યમ કરી નિજ ફર્જ પૂર્ણ કરી રહેા. ૨૨૪ કર્તવ્ય છે એ કાર્ય સાચું સદ્વિવેકે ધારા, કર્તવ્ય સાચું જાણીને ઉદ્યમથકી ના હારશે; www.kobatirth.org ૨૨૩ For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy