________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
જે ધર્મભક્ત ઉદ્યમી તે ધર્મ જગ ફેલાય છે, ઉદ્યમ વિના ધર્મોન્નતિ જગમાં કદિ ના થાય છે; આચાર્ય વાચક સાધુએ શુભધર્મને ઉદ્યમ કરે, કટિબદ્ધ થઈ ધર્મોન્નતિ કરવા જગમાં સંચરે. ૨૧૨ આયુ પ્રમાદે ગાળશે ક્ષણ પણ નહીં સમજી અરે, ઉદ્યમ કરે શુભ સાધુઓ ધર્મોન્નતિ કરવા ખરે; ગુરૂગમવ્યવસ્થાક્રમ ગ્રહી શુભ કર્મયેગી પદ વરે, કીધા વિનાના છૂટકે તે કાર્ય કરણ આદરે. ૨૧૩ સપી જગમાં સાધુઓ ધર્મોન્નતિ ઉદ્યમ ગ્રહ, ધ્યાતવ્ય એ નિજ ફજેથી નિષ્કામચિત્તે તે લહેકર્તવ્ય જે કરતા રહે તે માનવે પ્રગતિ કરે, કર્તવ્યના અધિકારથી પાછા ફરે ના તે તરે- ૨૧૪ અધિકારથી જે માનવે ધર્મોન્નતિ કરણ કરે, ચાલુ જમાને ઓળખી તે ધર્મની પ્રગતિ વરે; ચાલુજમાને ઓળખી કર્તવ્યને ઉદ્યમ કરે, તે સાધુઓને સૂરિ ધર્મોન્નતિકારક ખરે. ૨૧૫ ઉદ્યમ વિના જેને ગમે નહીં સાધુને જગધન્ય છે, થર્મોદ્યમે રાચી રહે તે સાધુ જગ કૃત પુણ્ય છે;
www.kobatirth.org
For Private And Personal Use Only