________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯.
જે ઘત રમતે આળસુ નિજ દેશને ઘાતક બની, તે દુઃખ વૃક્ષો વાવીને ફલ સ્વાદતે વિષમય ધણું. ૨૦૭ નીતિ કરીને આગળે ઉદ્યમ કરે તે સુખ વરે, ઉધમ વિના સિદ્ધિ નથી પંડિત એવું મને સ્મરે, ઉધમ વિના બેસી રહે પરમાર્થ સ્વાર્થ જ ના સરે, ઉદ્યમ વિના બેસી રહે તે રાવતે વહુ નિજ ઘરે. ૨૦૮ “જે જે ફરે તે તે ચરે કહેવત” ખરેખર સત્ય છે, ઈચ્છિત ફલની પ્રાપ્તિમાં ઉદ્યમતણું શુભ કૃત્ય છે. ઉદ્યમ વિના વિદ્વાન વા વક્તા થવું મુશ્કેલ છે, ઉદ્યમ વિના ભેગી થવું એ માન્યતા ના સહેલ છે. ૨૦૯ બેસી રહે કશું ના કરે ઉંઘે તડાકા મારતે, ઉદ્યમ વિના નીતિ વિના અને ઘણું તે હારતે; નિન્દા કરી જનવૃન્દની એળે જીવન જે ગાળ, નિજ જીંદગી શુભવાટિકાને અગ્નિથી તે બાબતે. ૨૧૦ જેને ગમે ઉદ્યમ નહીં તે જીવતે નિર્જીવ છે, જેને ગમે ઉદ્યમ નહીં તે મૂઢ માનવ કલીબ છે; જેને ગમે ઉદ્યમ નહીં શુભ કર્મને વા ધર્મને, ઘાતક અરે તે દેશને ને ધર્મવિદ્યા શર્મને. ૨૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only