________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ ખંતને ઉત્સાહથી ઉઘોગ કરતાં સિદ્ધિ છે, ભચ બેદ ઈષ્ય પરિહરી ઉદ્યમ કર્યાથી ત્રસદ્ધિ છે; ઉદ્યમ કરે છે માનવે તે લક્ષમીની લીલાવરે, ઉદ્યમથકી વિદ્યા વધે ને ધર્મ કરણી આચરે, ૨૦૩ ઉદ્યમ થકી ધે થતી આ વિશ્વમાંહી નવનવી, ઉદ્યમથકી શેધાય સહુ એમ ભાષતા જન અનુભવી; શું શું જગમાં થાય નહિ ઉદ્યમથકી અવધારવું, ઉદ્યમ વિના આલસ્યથી આયુષ્ય એળે હારવું. ૨૦૪ હાંસી ગપાટાના તડાકા ત્યાગીને ઉદ્યમ કરે, ગુરૂગમ લહી ઉદ્યમથકી કાર્યો કરે જગ કયાં ફરે; ભાવી હશે તે તે થશે એ બેલી બેસી ના રહે, ઉદ્યમ કરે ઉદ્યમ કરે નિજ ઉન્નતિને જે ચહ.૨૦૫ આમેન્નતિ કરવા અહે ઉદ્યમ કરે ઉદ્યમ કરે, ધર્મોન્નતિ કરવા ભલા ઉદ્યમ કરે ઉદ્યમ સમરે; દેશનતિ સંઘનતિ કરવા ખરે ઉદ્યમ વર, શુભશક્તિને ખીલવવા ઉદ્યમ નસેનસમાં ભરે. ૨૦૬ જે આળસુ ઍદી બને પરવિત્ત મનમાં તાકતે, તે મૂર્ખને શિરદાર અને ભીખ ઘર ઘર માગતે
www.kobatirth.org
For Private And Personal Use Only