________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
ઉદ્યોગી માનવનું ખરેખર ભાગ્ય જગમાં જાગતું, સાચી શિખામણુ માનીને ઉદ્યોગ કરવા લાગ !!! તું. ૧૯૮ ઉદ્યોગ વણુ છે ઉંઘતું શુભ કર્મ જગમાં જાણવું, ઉદ્યોગ વણુ એકકર્મને એકાન્તથી ના તાણવું; બુદ્ધિ અને નિજવીર્યથી ઉદ્યોગને જે આદરે, તે વિશ્વમાં ધાર્યું કરે જાણા અહા શું ના કરે. ૧૯૮ ઉદ્યોગથી પાશ્ચાત્ય લેાકા ઉન્નતિમાં આગળે, ઉદ્યોગ વણુ આર્ચી ખરેખર અવનતિથી ટળવળે; ઉદ્યોગીને લક્ષ્મી મળે ઉદ્યોગીનાં સંકટ ટળે, ઉદ્યોગી ઇચ્છિત પામતા તેને જગમાં કે કળે. ૨૦૦ ઈંગ્લાંડ જર્મન ફ્રાન્સને જાપાન આગળ બહુ વધ્યું, ઉદ્યોગથી વ્યવહારના શુભ સાધ્યમાં સાચું સધ્યું; ઉદ્યોગ વણુ માનવ ખરેખર વિશ્વમાંહી મૂઢ છે, ઉદ્યોગથી શેાધે થતી એ વાક્ય મંત્રજ ગૂઢ છે. ૨૦૧ વ્યવહારને પરમાર્થના ઉદ્યોગ જગમાં જાણવા, અધિકારથી ઉદ્યોગને આચારમાંહી આણુવા; ઉદ્યાગીને યાત્ચા નહીં સ્વાતંત્ર્યનુ' જીવન મળે, ઉત્સાહથી ઉદ્યાગીના સામા રહ્યાં વિના ટળે. ૨૦૨
www.kobatirth.org
For Private And Personal Use Only