________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શુભસંપ જેનામાં થશે તે ઉન્નતિ વેગે થશે,
શુભસંપ વણુ જૈનેવિષે પડતી સદા વધતી જશે; શુભસંપ વણુ ખાચું ઘણું જેનાએ જગમાં જાણવું, શુભસંપથી છે ઉન્નતિ તેથી ખરૂ સુખ માણ્યું. ૧૯૪ શુભ સંપના સામ્રાજ્યથી કલિકાલ દૂર ભાગતા, શુભ સઁપના સામ્રાજ્યથી પ્રગતિ ઉય છે જાગતે; શુભસંપને સેવા સદા શુભસંપને સેવા સદા, શુભસંપ સાચા મન્ત્રને ક્ષણ ક્ષણવિષે ગણુવા મુદ્દા. ૧૯૫ શુભ સંપથી ઉદ્યોગને સેવા સદા આલસ ત્યજી, ઉદ્યોગ વણુ શું જીંદગી જાણા ઘણાં સાધન સજી; ઉદ્યોગ અધિકારી પરત્વે સર્વને એ ભિન્ન છે, જે શર્મ ઈચ્છે માનવી તે યત્નમાંી લીન છે. ૧૯૬ ઉદ્યોગ વણુ જીવન જતું તે વ્યર્થ જીવન લેખવું, ઉદ્યોગી જન સિદ્ધિ વરે તે તવછેં પેખવું; ઉદ્યોગ વધુ નિન્દા થતી ખેાટા વિચારો આવતા, ઉદ્યાગથી જગ માનવે ઇચ્છિત કાર્ય ફાવતા. ઉદ્યાગ.
સાહસ અને જે ધૈર્યથી ઉદ્યોગ કરતા પળપળે, નિજ ભાગ્યના અનુસાર તે આ વિશ્વમાં ઈચ્છયું રળે;
www.kobatirth.org
૧૯૭
For Private And Personal Use Only