________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ સંપ જગમાં દેવ છે એ જીવતા ને જાગતા, તેની કરે છે ઉન્નતિ જે પાય એને લાગતા.
૧૮૯
શુભ સંપને આરાધવા કાટી ગમે કષ્ટો સહેા, શુભ સંપના સંયોગથી સર્વેન્શન્નતિ સાચી લહા; સાધ એવે! આપીને જાગ્રત કર્યાં ભળ્યે ખરે, શુભ સંપને મનમાં ધરૂ જેને સદા સન્તા મરે. ૧૯૦ જે દ્વીર્ઘ દષ્ટિ વાપરે તે સંપને મનમાં ધરે, જે દિવ્ય માનવ હાય છે તે સંપ૫થમાં સંચરે; કરતા કષાયેા મન્ત્ર તે જન સંપ સહુથી સાચવે, સમતાલતા મનની ધરી શુભ સંપ મળને અનુભવે. ૧૯૧ પુરૂષાર્થ વિદ્યાબળ બહુ પણ સંપ વણુ શા કામનું, સત્તાધિકારી નરપતિ અલપણુ અહા છે નામનું; જ્યાં સપ આળ્યે શીઘ્ર ત્યાં સહુ દેવતા પાણી ભરે, શું સંપવણુ આ વિશ્વમાંહી ઉય શબ્દો ઉચ્ચરે. ૧૯૨ શુભસંપથી જે જે મળે તે અન્યથી ના મળી શકે, શુભસંપ વણુ સામ્રાજ્ય સર્વે વિશ્વમાં ક્યાંથી ટકે; શુભસંપ વણુ લેખો લખે વળતું કહા શું ? બહુ મકે, શુભસંપવણુ ઘરફૂટથી ઘર જાય છે મદથી છકે. ૧૯૩
www.kobatirth.org
For Private And Personal Use Only