________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ સંપમાં લાગી રહેા કુસંપથી દૂર રહેા, નિર્ભય થવા ઈચ્છા યદિ તા માર્ગ એ સાચા ગ્રહ; સપ
શુભ સ*પથી આ વિશ્વમાં માનવ સકળ ભેગા મળે, શુભ સ"પથી આ વિશ્વમાં ઈર્ષ્યા અને ઝઘડા ટળે. ૧૭૭ બહુ મળ અને વિદ્યાથકી પણ સંપ વધુ ના સાર છે, થાતાં સ્વજનમાં ફૂટ રાવણુપતિ સમ હાલ છે; જ્યાં ફ્રૂટ ના ત્યાં તૂટ ના જ્યાં ફૂટ ત્યાં હાનિ ઘણી જયચંદ્ર પૃથ્વીરાજ જો કુસંપથી પ્રગતિ હણી. ૧૭૮
હ.
વિદ્રોહથી છે અવનતિ બહુ દેશ ધર્મ સમાજની, વિદ્રોહથી હાનિ ઘણી વિદ્યા સુખળ સારાજ્યની; વિદ્નાહથી જે રાચતા તે આત્મદ્રહી જાણવા. વિદ્રોહથી શાલા નહીં એ ભાવ મનમાં આણુવા. ૧૭૯ વિદ્રોહનું મુખ કૃષ્ણ છે અનુભવ ખરે સાક્ષી ભરે, શુભસંપ ને જે ત્યાગતા તે દેશ સેવા શું? કરે, જે સેવતા શુભસંપને તે દેશ ધર્મ સુભક્ત છે, શુભસંપથી માનવ ખરે સુસંપદા આસક્ત છે.
૧૮૦
www.kobatirth.org
For Private And Personal Use Only