________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ જે બોલતે વિવેકથી ને ચાલતે વિવેકથી, સંગત કરે વિવેકથી તેને જરાતે ભય નથી; જે કાર્યના આરંભમાં વિવેકને આગળ ધરે, તે વિકેટી આવતાં ના કાર્યથી પાછા ફરે. ૧૬૮ આચાર શે વિવેકવણુ નાસાવિના માનવ યથા, શુભ ગંધવણ પુષ્પજ યથા વિવેકવણ માનવ તથા સંસારમાં વિવેકથી જ્યાં ત્યાં મનુ શેભા લહે, ચાલે નહિ વિવેકવણુ ક્ષણ માત્ર પણ શાસ્ત્ર કહે. ૧૬૯ જે સદ્વિવેકે વર્તતે પસ્તાય ના કે કાળમાં, હરે રહે દુર્ગુણથકી પડતે ન દંભી જાળમાં જ્યાં સદ્વિવેક જ દીપતે ત્યાં લક્ષ્મીજી પાણી ભરે, જ્યાં સદ્વિવેકજ દીપતે ત્યાં દેવતા ફેરા ફરે. ૧૭૦ તે સદગુણી વિદ્વાન છે જે સદ્વિવેકે શોભતે, દુર્ગાનના સંકલ્પને તે સદ્વિવેકે ભતે; જે સદ્વિવેકે સ્વાર્થને પરમાર્થને શુભ સાધતે, આત્મોન્નતિ પ્રગતિ પ્રતિ તે દ્રવ્યભાવે વાધતે. ૧૭૧ મેળામળે સંપત્તિના વિપત્તિ દરે ટળે, ચેતન વિવેકે કાર્યને કરતે રહે સુખમાં ભળે;
www.kobatirth.org
For Private And Personal Use Only