________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું સવિવેકે સર્વને સમજાવતા આશય ભલા, પરમાત્મના શુભ ધ્યાનથી ભાષા પરાથી નીકળ્યા; તું વિવેક ધર્મનાં કારૢ સુયુક્ત આચરે, તું ચેાગ્ય અવસર આળખી એટલી અસર સારી કરે. ૧૬૪ વિવેક
દશમે નિધિ વિવેક જ્યાં પ્રકટે ન ખાકી ત્યાં જરા, જે સવિવેકીમાના તે વિશ્વમાં જયજયકરા; જે સદ્વિવેકી થાય છે તે સત્ય ખાટુ' જાણતા, કુયુક્તિ આગ્રહભાવથી તે જૂઠને ના તાણતા. જ્યાં સદ્વિવેકજ પ્રકટતા ત્યાં સત્યાષ્ટિ આગળે. જ્યાં સદ્વિવેકજ હૈાય છે ત્યાં જૂઠ તે ઝટ આંગળે, સમ્યક્ત્વ સદ્વિવેકથી આચાર સારા થાય છે,
www.kobatirth.org
૧૬૫
જ્યાં સદ્વિવેકજ ભાનુ ત્યાં અજ્ઞાન તમ પલટાય છે. ૧૬૬ એક તરૂં ગુણુ સઘળા અને એક તર્ક ગુંણુ વિવેક છે, જ્યાં સદ્વિવેકી ચિત્ત ત્યાં સાચી મઝાની ટેક છે; સાચુંજ જાડું પરખવા વિવેકની શુભ નેક છે, આત્માન્નતિ પ્રકટાવવા વિવેક જગમાં એક છે. ૧૬૭
For Private And Personal Use Only