________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજ સાધુઓને પિષતે સંતેષતે ભાવે સદા, સંભાળ તે કીધી ઘણી વાત્સલ્યતા ધારી મુદા વાત્સલ્યતા, વાત્સલ્યથી મનડું ભરી પાછા પડે ના તું કદિ, બહુપૂરથી વહેતી યથા ગંગા અને સિધુ નદી. ૧૦૦ વાત્સલ્ય ગુણને ધાર એ ફર્જ ગુરૂની છે ખરી, અધિકારગે કર્મની એ ફર્જ નિજ પૂરી કરી, અધિકારથી કર્તવ્ય ગુરૂનું જે ખરૂં શિષ્ય પ્રતિ, તે તે બજાવે ફર્જથી એવી ગુરૂની છે ગતિ. ૧૬૧ વાત્સલ્ય ગુણવણ શિષ્યનું કલ્યાણ ગુરૂ ક્યાંથી કરે, કીધું કરેના સશુરૂનું શિષ્ય સુખ ક્યાંથી વરે, મન વાણુને કાયાથકી જે સશુરૂ છાયા બને, તે શિષ્ય ગુરૂઆઝાવડે ચાલી સકળ કર્મો હણે. ૧૬૨ પ્રતિબંધ એ આપીને હું ફર્જ નિજ પૂરી કરી, જય જય ગુરૂ ભવપાધિ તરવા પ્રતિ તું છે તરીકે
કાય મનવાણથકી નિજ જીવ જુદે અનુભવ્યું, જય જય જગમાં સદગુરૂ ભક્તિભરવેગે કજો. ૧૬૩
www.kobatirth.org
For Private And Personal Use Only