________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગંભીરતા પ્રકટયાથકી ઝટ ક્ષુદ્રતા દૂર ખસે; ગભીર જે માનવ થતે તે પેટમાં સૈ રાખતે, ગંભીર માનવ શાતિ કીર્તિ મુક્તિ સુખને ચાખ. ૧૫૧ ગંભીર માનવ જે તે તે વાત સર્વે પામતે, ગંભીર માનવ જે તે તે સદ્દગુણોથી જામત ગંભીર માનવ જે તે વિશ્વાસ્ય તેજ કથાય છે, ગંભીર માનવ જે તે તે વિશ્વવંદ્ય ગણાય છે. ઉપર વાતે સકળની સાંભળીને ચિત્તમાં ધારે સહુ, મર્મો હણે ના કેઈનાં એ વાત કેને હું કહું;
બે પડે કેટીગમે ગંભીરતા નહિ ત્યાગ, ગાંભીર્ય ગુણને મન ધરી નિશદિન રહ્યું તું જાગતે. ૧૫૩ વિશ્વાસ્ય સજજન થાય છે ગંભીરતા મહાસષ્ણુણે, ગંભીર માનવ દેખીને ઇંદ્રાદિકે મસ્તક ધુણે; ગંભીર ગુણવણ તુચ્છતાથી વૈર ઝઘડા વાધતા, ગભીર ગુણવણ ધર્મને ભવ્ય કદિ નહિ સાધતા. ૧૫૪ ગભીરતા ગુણ જે ધરે તે ધર્મની લે ગ્યતા, ગંભીરજનોને છે સદા શાશ્વત સમાધિ ભેગ્યતા; ગભીરતા સદ્ગુણ વિના હડકાયેલા કુતરાપરે,
www.kobatirth.org
For Private And Personal Use Only