________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
નિજ કાર્ય મૂકી અન્યનું જે કાર્ય કરવું થાય છે, દાક્ષિણ્યતા તે ત્યાં રહી શાસ્ત્રોથકી સમજાય છે, ધર્મોથી એ દાક્ષિણ્યને ધરતા સદા મુનિયે રહે, આશા ધર્યા વણ ફલતણ તે કાર્ય કરવામાં વહે. ૧૪૭ તું સાધ્યના ઉપયોગને કાર્યો વિષે મરતે રહે, ચૂકે ન ધાર્યા લક્ષ્યને શુભગીની પદવી વહે; શ્રીમન્ત નિર્ધન બેઉમાં તું સામ્યને ધારે સહી, ત્યાગી પરિગ્રહમોહને નિર્ચન્થતા હૃદયે વહી. ૧૪૮ ગંભીરતા હારા સમી મેં અન્યમાં દીઠી નહીં, ગંભીરતાથી લેકનું કલ્યાણ નિજનું છે સહી; ગંભીરતા વણ ક્ષુદ્રતાથી માનવી પાપે કરે, ગંભીરતાને જે ત્યજે તે ક્ષુદ્રજનપદવી વરે. ૧૪૯ ગંભીરતા ગંભીરતા સદ્દગુણવડે આ લેકમાં કીતિ થતી, ગંભીરતા સદગુણવડે અપકીતિ તે ધરે જતી; ગંભીરતા સગુણવડે માનવ જગતમાં ગાજતે, ગંભીરતા સદગુણવડે માનવ જનેમાં છાજતે. ૧૫૦ ગંભીરતા જ્યાં પ્રકટતી ત્યાં અન્ય ગુણ વાસે વસે,
www.kobatirth.org
For Private And Personal Use Only