SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહાધ્યદાયક, સાહાચ્ય આપે સાધુઓને જ્ઞાન સંયમ પાળવા, સાહાચ્ય આપે ધર્મીઓને મુક્તિ સન્મુખ વાળવા; સાહાચ્ય પરને આપતાં કૃત કર્મ બહુલાં નિર્જરે, સાહાટ્યકારક આત્મગુણની ઉન્નતિ વેગે વરે. ૧૪૩ સાહાયથી સ્થિરતા વરે ને ઉચ્ચ જીવન થાય છે, સાહાય આપે ધમને તે લબ્ધિયેગી થાય છે; સાહાચ્ય આપે દુઃખીને તે ખશે ઉપકારી છે, નિષ્કામથી સાહાચ્ચપદની વિશ્વમાં બલિહારી છે. ૧૪૪ જે આત્મભેગી સાધુ તે સાહાટ્યગુણ કરતે રહે, જે આત્મભેગી સાધુ તે સાહાટ્યગુણ રાચી વહે; સાહાય કરતાં ધર્મની પ્રગતિ ખરેખર જાણવી, સાહાટ્ય કરવા લેકને નિજ ફર્જ મનમાં આણવી. ૧૪૫ દાક્ષિણ્યતા તવમાં રહી તે જાય ના મુખથી કહી, દાક્ષિણ્યતા જેમાં રહી તે સેવ્ય વ્યક્તિ જ છે અહીં, દાક્ષિણ્યતા, દાક્ષિણ્યતા સાચી ધરે તે આત્મભેગી પદ વરે. દાક્ષિણ્યતા પરમાર્થની વૃત્તિથકી ખીલે ખરે. ૧૪૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy