________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
ત્યાગી પરિગ્રહત્યાગથી મમતા નહીં કેાની જરા, પ્રતિખદ્ધ ના કે વસ્તુમાં હૈં ધર્મની વહી છે રા; હૈં હૃદયભાવે લાચથી નિજ જન્મને પાવન કરી, હૈં શાન્તરસના યાગથી ઝટ ક્રોધ શત્રુ સર્યા. ૧૩૯ હું ત્યાગ કીધા લેશને કંકાસ વૈર વિરાધને, તાએ કર્યો ગુણુરાગથી ઝટ દોષષ્ટિયેાધને; ભ્રકુટી ચઢાવીને અરે હું ક્રોધને કીધા નહીં, તેથી રીસાઈ ક્રોધ હારા ચિત્તથી નાઠા સહી; ૧૪૦ પ્રતિલેખનાદ્ધિ સક્રિયાને સવિધિયાગે કરે, શુભ પ્રીતિ ભક્તિ વચનને નિ:સંગ ભાવે તું વરે,
સદાચાર.
આચારમાં ઉત્તમપણું ને ચિત્તમાં તન્મયપણું, કર્મચાગી.
એ જ્ઞાનપૂર્વક કર્મયોગીને ભલું ભાવે ભણું. તું ધર્મના વ્યવહારમાં નિશ્ચલ રહ્યા શ્રદ્ધાવડે, જોતાં ન હારી જોડ જગમાં તુજ સમી નજરે ચડે; સ્વાધ્યાય આગમન કરે વિકથા જરા ના તું કરે. જય જય ગુરૂજી માહારા મમ ચિત્ત તુજને બહુસ્મરે. ૧૪૨
www.kobatirth.org
૧૪૧
For Private And Personal Use Only