________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ગુસ્સો કરે ગુરૂના ઉપર જે શિષ્ય ભારે કમ છે, વિશ્વાસ ના ગુરૂધમાં એ શિષ્ય પૂર્ણ અધમ છે. ૧૩૪ શ્રદ્ધાસુપ્રીતિભક્તિથી સુશિષ્ય ગુરૂ આશી:ગ્રહે, સન્માનને બહુમાનથી જે સશુરૂ આજ્ઞા વહે; સાહાસ્ય કરતા દેવતા સુશિષ્યની ભવમાં સદા, કીતિ પ્રતિષ્ઠા મુક્તિને તે પામતે વિના મુદા. ૧૩૫ સુશિષ્યને કુશિષ્યને હું ભેદ દર્શાવ્યું ખરે, જય જય ગુરૂજી જગવિષે તે ધર્મને પ્રકટ કરે; ઉદ્ધાર કરવા માહારે આ વિવમાં તું અવતર્યો, ગુરૂની ખરી સેવા કરી ભવ પાધિ વેગે ત. ૧૩૬ એ ગુણ તમારે સાંભરે મુજ ચિત્તમાં કંઈકંઈ કરે, આધાર આ કલિકાલમાં મહારે અરે ! ભાવે ખરે; હારા ગુણોના ભાનના શુભ તાનમાં મસ્તાન છું. હારા ગુણેના ગાનમાં મનવાણીથી ગુસ્તાન છું. ૧૩૭ હારા ગુણેને ગાવતાં હારા ગુણોને ભાવતાં, હારા ગુણે સિા પ્રકટશે શુભ એક ચિત્તે ધ્યાવતાં હારા હૃદયના સગુણ મહારા હૃદયમાં પ્રકટતા, ગુણમાં થતાં તન્મયપણે સહુ પાપ દે વિઘટતા. ૧૩૮
www.kobatirth.org
For Private And Personal Use Only