________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળતાપણું, મળતાપણું સહુ સાથમાં આચારમાં અંગીકર્યું, મળતાપણું સહુ સાધુથી રાખી સ્વધર્મ તું રહ્યા, મળતાપણાને રાખીને હું સંપ શિર સાટે વહ્યા. ૧૧૭ મળતાપણું જે રાખતા તે સ્વાદતા સુખ સ્વાદને, મળતાપણું જે ધારતા તે વારતાજ વિવાદને; મળતાપણું રાખ્યાથકી મહુમળ વધે વ્યવહારમાં, લેશે! સમે પ્રીતિ વધે સદ્ગુણુ વધે આચારમાં. ૧૧૮ ઔદાર્યને લઘુતાથકી મળતાપણું વધતું રહે, શુભમિલનતા ધાર્યાથકી પરમાર્થતા વૃદ્ધિ લહે; જે મિલનતા સહુ સાથમાં રાખે ખરા તે માનવી, પર્વત વિષે મેરૂ સમા ને ગ્રહણે જેવા રિવે. ૧૧૯ જ્યાં સુજનતા ખીલે ખરી ત્યાં મિલનતા વ્યાપી રહે, ત્યાં ભેદ ખેદ ટળે ઘણા ને ચિત્તમાં શાન્તિ વહે; શુભ મિલનતા ગુણ ધારવા આ કાળમાં છે દેહીલે, છે જ્યાં નમ્રતા ગુણુરાગ ત્યાં એ પામવે ઝટ સાહીલા. ૧૨૦ એ મિલનતા ગુણુ તવ વિષે પાસે રહીને અનુભળ્યે, પ્રકટી અસર તેથી ઘણી મમચિત્તમાં ભાવે કન્યે;
For Private And Personal Use Only