________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
એ મિલનતા ગુણ રાખવા આદર્શ જીવન તારું, ગુર્વાજ્ઞાપાલન, તે પૂજ્ય એવા સગુણે એમ માનતું મન માહ્યરૂ. ૧૨૧ સેવા કરી તે સદગુરૂની સર્વને અર્પણ કરી, આજ્ઞા ગુરૂની માન સન્માનબહુપ્રીતિ ધરી; આજ્ઞા ગુરૂની પાળવી એ ફર્જ હારી સાચવી, નજરે નિહાળી સંગતે ને ચિત્તમાંહે અનુભવી. ૧૨૨ આજ્ઞા ગુરૂની માનતા એવા જ વિરલા જડે, નિન્દા ગુરૂની જે કરે તે વિશ્વમાંહિ રડવડે; સેવા થકી મેવા મળે શ્રદ્ધા સુભક્તિ સદ્ગણે, આત્માર્થતા પ્રકટે ભલી પરબ્રહ્મને પોતે મુણે. ૧૨૩ પાસાં ગુરૂના સેવીને હું ધર્મશ્રદ્ધા મેળવી, પાસાં ગુરૂનાં સેવીને હું ઑર્યશક્તિ કેળવી; પાસાં ગુરૂનાં સેવીને અનુભવ ઘણું મનમાં લડ્યા, પાસાં ગુરૂના સેવીને અનુભવ ઘણુ મુજને કહ્યા. ૧૨૪. શ્રદ્ધા અને ભક્તિથકી પાસાં ગુરૂનાં સેવતા, સુશિષ્ય વિનયે આ ભવે વાણીથી થાતા દેવતા
www.kobatirth.org
For Private And Personal Use Only